આયુર્વેદિક ની શ્રેષ્ઠ ચિકિત્સા ઉત્તમ પરિણામો છતાં આ પદ્ધતિ ભાગ્યેજ વપરાય છે.
તકલીફથી ગભરાશો નહીં સાચો રસ્તો પદ્ધતિ, ઉપાય અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે.
વિનંતી આ ચિકિત્સાને તેની કામ કરવાની પદ્ધતિ, દવાઓ, ડાયટસીસ્ટમ(આહાર), સમય, ખર્ચને કોઈની સાથે સરખાવશો નહીં.
ચિકિત્સા અને આહાર ની વિશેષતાઓ ઇન્ટર્નલ માઈક્રો પંચકર્મસર્વિસ : પહેલી એવી ચિકિત્સા છે જેરોગના કારણ શરીર, મગજને પાચનતંત્ર ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે જોડી લીવર, જઠર, આંતરડા તેમજ પાચક રસો વગેરેને સ્પેશિયલ દવાઓથી રીડેવલપ કરવામાં આવે છે.
વળી પૌષ્ટિક ખોરાક, સારા તેલ દાખલા તરીકે મગફળીનું ફિલ્ટર તેલ વગેરે ગાયનું ઘી, ગાયનું દૂધ, દેશી ગોળ, સાકર સારા, ધાન્ય અનાજ મસાલા વગેરેનું ખૂબ જ મહત્વ (લુબ્રિકેશન, પોષક તત્વો, એનટીએસિડિક શુદ્ધિકરણ) માટે આપવામાં આવે છે.
સાથે રિડેવલોપમેન્ટ થી મજબૂત બનેલ પાચનતંત્રને સ્પેશિયલ દવાઓથી અને ઉપરનો ખોરાક તેલ \ ધી-ગળપણ વગેરેનો કોલેસ્ટ્રોલ ટ્રાઈગલિસરાઈડ કે ચરબી ન બનતા અથવા હોય તો ઘટાડીને પૂરેપૂરું ન્યુટ્રીશન દરરોજના ખોરાકથી બધે પહોંચે છે, અને ત્યાંથી વધારાનો છૂટો પડેલ કચરો પાચનતંત્ર દ્વારા બહાર નીકળે તેવી અદભુત પદ્ધતિ નું નિર્માણ થયેલ છે.
રોગ તેનું સૂક્ષ્મ સ્વરૂપ અને આંતરિક સૂક્ષ્મ પંચ કર્મ-શુદ્ધિકરણ અને સર્જનાત્મક કામ પદ્ધતિ
રોગ એટલે અનેક કારણોથી સતત વધતું એક અકુદરતી આર્ટિફિશિયલ નેટવર્ક જેના એક સૂક્ષ્મ ભાગમાં સખત, જામેલું, સુકાયેલું, ખરાબ લિમ્ફેટિક સિસ્ટમનો ભાગ લોહી, સ્નાયુ, હાડકા, સાંધા, જ્ઞાનતંતુઓ, હોર્મોન્સ વગેરે હોય છે સ્પેશિયલ દવાઓ અને પૌષ્ટિક ખોરાકથી આ ભાગને લુબ્રિકેશન એટલે કે સ્નેહન કરી ખોલી, સર્વિસિંગ કરી તેનો રીડેવલપમેન્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરરોજ બને છે.
દાખલા તરીકે માથાનો દુખાવો શરીર મગજમાં થતી રીનોવેશનની પ્રક્રિયામાં ન્યુટ્રીશનની ખામીથી પણ થતી હોય છે.
તેમાં નવા લોહીના પરિભ્રમણ, નર્વસસિસ્ટમ અને તેના સ્નાયુઓમાં રીડેવલપમેન્ટ અને વૈચારિક કાર્યક્ષમતામાં સુધારો આ ચિકિત્સાથી થાય છે.
થાઇરોડ નો રોગ તેના લીધે થતી માનસિક અને શારીરિક, તકલીફ બીજા હોર્મોન્સના બેલેન્સ ન રહેતા, ઇન્ફર્ટાલીટી વગેરેમાં અને પિચ્યુટરી થાઇરોડ વગેરે ગ્લેન્ડને આ પદ્ધતિ થી અપગ્રેડબનાવી કુદરતી રીતે હોર્મોથ બને અને કામ કરે તેની સુંદર વ્યવસ્થા છે.
કબજિયાતમાં ખોરાકમાંથી મળ બનવાની પૂરી પ્રક્રિયા નું નેટવર્ક કામ નથી કરતું તેને શું વ્યવસ્થિત ખોલી ખોરાકમાંથી તત્વ અને મળ બને જ્ઞાનતંતુ નર્વસ સિસ્ટમથી પૂરતું સમયસર કામ એટલે કે સેન્સેશન થાય સમય બચે સ્ફૂર્તિપ્રસન્નતા આવે અને મળ છૂટથી બહાર આવે તેની ઉપર કામ થાય છે.
લીવરનું કામ ખૂબ જ મહત્વનું અને જરૂરી છે ઉપરાંત જઠર આંતરડા તેમના પાચક રસો સ્પેશિયલ દવાઓથી અને ખોરાકથી કુદરતી અવસ્થામાં લાવવાથી ફ્લોરેસ્ટોલ ગેસ એસિડિટી કબજિયાત પેટનું ફૂલવું રૂપ રંગ વાળ ચામડીની તકલીફો મટી જાય છે એલોપેથીવગેરે દવાઓ પણ ધીમે ધીમે બંધ થઈ રિપોર્ટ પણનોર્મલ આવે છે.
મણકાની તકલીફો, કમર, સિયાટીકા-ખભા પગનો દુખાવો, કમશક્તિ હાથની તકલીફ વગેરેનું મુખ્ય કારણ લોહીની ઓછુ પરિભ્રમણ અને ક્રમશ ન્યુટ્રીશનના અભાવને લીધે થાય છે.
લાંબા ગાળે તેમાં જગ્યાવધવાથી સ્નાયુ, ગોટલા, જાગનો દુખાવો, બળતરા થતી હોય છે જેમાં આ પદ્ધતિથી નવું કુદરતી પોષણયુક્ત નેટવર્ક ચાલુ થઈ તકલીફો મટતી જાય છે.
વૈદરાજ દ્વારા આવિષ્કાર અને કયા કયા રોગ ઉપર આ ચિકિત્સા કામ કરે છે અને કોના માટે જરૂરી
વૈદરાજ શ્રી વત્સલ કિશોરભાઈ દવે અમદાવાદ, એલિસ બ્રિજ, ગુજરાત દ્વારા સતત 30 કરતાં વધારે વર્ષોથી આ ચિકિત્સા ઉપર મહેનત, સંશોધન, નાડીવિદ્યા, તપ, સાધના, આધ્યાત્મિકતાથી તથા દેશના જુદા જુદા ભાગોમાંથી શ્રેષ્ઠ ઉત્તમ ગુણવત્તાની ઔષધીઓના સંયોજનથી અનેક રોગો માટે સ્વયં નિર્મિત જુદા જુદા પ્રકાર અને પાવરની અનેક દવાઓ દ્વારા નાના-મોટી વયના અનેક દર્દીઓને સમયસર દવાઓના સેવનથી અને તેમના રોગ થી મુક્તિ અપાવેલ છે.
જુના નવા રોગો નિદાન કે રિપોર્ટ નોર્મલ હોય છતાં તકલીફો હોય તેવા અજાણ રોગો, નામ વગરના, રોગો વારસાગત જીનેટીક રોગો, સ્ત્રી ,પુરુષો, બાળકોના રોગો એલોપેથીકે બીજી ચિકિત્સાથી ન મટતા કે ખાલી રિપોર્ટ કે મશીનમાં નોર્મલ કરવાની દવાઓથી છુટકારો. (સાચી રીતે કાયમ માટે મેળવી આંતરિક સુરક્ષા મેળવવા માટે માનસિક શાંતિ આનંદ વગેરે માટે)
જેઓમાં ધીરજ, કાળજી, શ્રદ્ધા, સંકલ્પ નિયમિતતા પ્રાર્થના ની સાથે આહાર યોગ્ય ખોરાક-સમયસર દવાઓ પૂરતી દવાઓ પૂરતો ખર્ચ કરી શકે તેમના માટે ખાસ જરૂરી છે.(સહયોગ લો અને સહયોગ આપો)
રસોઈમાં દૈનિક નોર્મલ ખટાશ જેવી કે પ્રમાણસર લીંબુ \ ટમાટર શિવાય દરરોજ નીચેની વસ્તુ લેવી નહીં. (છાશ \ દહી \ લીંબુ \અથાણા \ફ્રુટ ના જ્યુસ બ્રેડ વગેરે જેવી વસ્તુઓ)
દવાઓ વિશે જાણકારી
ઓછામાં ઓછી બે સમયની દવાઓ એકભૂખ્યા પેટે મધની સાથે અને બીજી જમ્યા પછી લેવાની. કબજિયાત માટે રાત્રે સૂતી વખતનો પાવડર ચિકિત્સા નો સમય અમુક મહિનાઓથી અમુક વર્ષ સુધી.
સામાન્ય કબજિયાત માટે બે ટાઈમ ની દવાઓ એક મહિનાનો ખર્ચ 1,500 રૂપિયા
વધારે કબજિયાત માટે ત્રણ ટાઈમ ની દવાઓ ₹3,000 મહિનાના
માથાના દુખાવા માટે એક મહિનાની દવાઓ ₹2,900 થી શરૂ
બીપી માટે ચાર ટાઈમ ની દવાઓ ₹3,000 મહિનાથી શરૂ
થાયરોડ માટે ₹4,200 અને કોલેસ્ટ્રોલ માટે ચાર ટાઈમનીદવાઓ ₹3,900 મહિના ના
કમર પગ હાથ ખભા વગેરેની દવાઓ ₹3,600 મહિનાના થી શરૂ
પથરી - પ્રોસ્ટેટ માટે, ચામડીના રોગો વધુ માસિક આવવુ
એકકરતાં વધારે રોગો કે તકલીફોને ચિકિત્સા પણ એક સાથે થાય છે
આ ચિકિત્સાથી મળતા ઉત્કૃષ્ટ ફાયદાઓ રોગ તકલીફમાંથી લાંબા સમય કાયમ રાહત અને સુખદ અહેસાસ સાથે મનની સ્થિરતા, શાંતિ, દૈનિક કાર્યક્ષમતા, સર્જનાત્મક સદગુણો, આધ્યાત્મિકતા અને પોતાની પ્રકૃતિમાં પણ સુધારો વધારો થાય છે.
આજે જ વૈદરાજ સાથે તમારી તકલીફ અને ઉપાય તેમજ ચિકિત્સા વિશે માહિતી અને માર્ગદર્શન મેળવો પ્રથમ વખત માટે રૂપિયા 250. ટ્રીટમેન્ટ નિયમિત ચાલુ કર્યા બાદ ચિકિત્સાના અંત સુધી માર્ગદર્શન ફ્રી માં રહેશે.
ટ્રીટમેન્ટ દરમિયાન એક કે બીજી તકલીફ વધી જવાના કારણો નીચે મુજબ છે અથવા તો વૈદ્યની સલાહથી રિપોર્ટ કઢાવવાનો હોય કેપહેલા નોરિપોર્ટ સારો આવ્યો અને હવે પછીનો રિપોર્ટ બરાબર નાઆવે તો પણ તેના કારણો નીચે હોઈ શકે છે.
રોગના કારણનું નેટવર્ક વધુ જામેલુહોય અને ખોલવાની કોશિશ થતી હોય અથવા રોગ સાથે સાથે કોઈ બીજી જગ્યાએ તે અવયવોમાં પણ બીજી તકલીફ વધી જવાથી પણ થાય છે દાખલા તરીકે માથાનો દુખાવામાં તાવ આવે કે બીપી વધી જાય કેમગજનો ઉપયોગ વધી જવાથી પણ તકલીફ વધી જાય છે બીજું પૌષ્ટિક આહાર કે નાસ્તામાં કાળજીનો અભાવ અથવા વધુ પડતો શારીરિક માનસિક લોડ દાખલા તરીકે કમરના દુખાવામાં વધુ ચાલવામાં આવે તો દુખાવો વધી જાય છે ત્રીજું ઋતુ પરિવર્તન ચોથું વૈદરાજે આપેલી સલાહ સૂચનો પાળવા મા બે કાળજી.
આવા વખતે શંકા કે ખોટા વિચારોન રાખતા સમજણ શક્તિ ધીરજથીસંકલ્પથી સારા પરિણામો ના ઉદ્દેશ રાખી વૈદરાજ ચિકિત્સા પર અને કુદરતી પરિણામો ઉપર પૂરી શ્રદ્ધા રાખવાથી જરૂર સારા પરિણામો સુધી પહોંચી શકાય છે અનેનજીકના માણસો કુટુંબના માણસોને પણ આ વાત કરવી જેથી તેમને સાચી હકીકત ખબર પડે અને સાંત્વના રહે.
ઑનલાઇન ચુકવણી પદ્ધતિ ઉપલબ્ધ છે જે નીચે આપેલ છે.
GPAY, AMAZONE PAY, BHIM પર પેમેન્ટ કરી whatsapp ઉપર જાણ અવશ્ય કરશો.
Ahmedabad Clinic
અનુશરણ આયુર્વેદિક ઔષધાલય: 2,3- ગ્રાઉન્ડ ફ્લોર, સનુભાઇ ચેમ્બર, અમદાવાદ જિલ્લાસહકારી સંઘ નજીક, વી એસ હોસ્પિટલ સામે, એલિસ બ્રિજ, અમદાવાદ-380006.
રૂબરૂ મુલાકાત માટે અગાઉ થી ( એક દિવસ પહેલા જાણ ) એપોન્ટ મેન્ટ જરૂર લેવી.
CLINIC HOURS
Monday 10:30 am – 4:30 pm
Tuesday 10:30 am – 4:30 pm
Wednesday 10:30 am – 4:30 pm
Thursday 10:30 am – 4:30pm
Friday 10:30 am – 4:30pm
Saturday 10:30 am – 4:30pm
Sunday Closed
મોબાઈલ નંબર- 9376803043
સેકન્ડરી નંબર- 7041561559